શાલીશુક્લા | |||||
---|---|---|---|---|---|
![]() શાલીશુક્લા ના સમયનો સિક્કો ઈ.સ. પૂ. ૨૦૭-૧૯૪[૧] | |||||
૬ઠ્ઠો મૌર્ય શાસક | |||||
શાસન | ઈ.સ.પૂ. ૨૧૫–૨૦૨ | ||||
પુરોગામી | સંપ્રતિ | ||||
અનુગામી | દેવવર્મન | ||||
| |||||
વંશ | મૌર્ય રાજવંશ | ||||
ધર્મ | જૈન[સંદર્ભ આપો] |
મૌર્ય સામ્રાજ્ય (ઈ.પૂ. ૩૨૨–૧૮૦) | ||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||
શાલીશુક્લા એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો.[૨] તેણે ઈ.સ.પૂ. ૨૧૫ થી ૨૦૨ સુધી શાસન કર્યું. તે સંપ્રતિ મૌર્યનો ઉત્તરાધિકારી બન્યો. યુગ પુરાણના એક ભાગ ગાર્ગી સંહિતામાં તેનો એક ઝઘડો કરનાર અધર્મી શાસકના રૂપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૈનધર્મના સંરક્ષણના કારણે તે ધર્મી શબ્દોથી પરંતુ અધર્મી આચરણથી ઓળખાતો હતો.[૩]
તેનું શાસન અત્યંત કઠોર અને દમનપૂર્ણ હતું. [૪]
પુરાણો પ્રમાણે તેનો ઉત્તરાધિકારી દેવવર્મન હતો.[૫]