શૈલેશ લોઢા | |
---|---|
જન્મ | ૧૫ જુલાઇ ૧૯૬૯ જોધપુર |
શૈલેશ લોઢા હિંદી ભાષાના પ્રખ્યાત કવિ, મંચ સંચાલક, હાસ્યકવિ, હાસ્ય લેખક અને અભિનેતા છે. તેમણે સબ ટીવી પર પ્રસારિત ભારતની સૌથી લાંબી દૈનિક ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ૨૦૦૮ થી ૨૦૨૨ દરમિયાન ભજવ્યું હતું.[૧]
તેમનો જન્મ રાજસ્થાનના જોધપુર શહેરમાં એક મારવાડી પરિવારમાં થયો હતો.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |