અંગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પુરું નામ | શોભા પંડિત | |||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | ફેબ્રુઆરી ૧૧, ૧૯૫૬ મુંબઈ, ભારત | |||||||||||||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | જમણેરી બેટ્સવુમન | |||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | જમણેરી મધ્યમ ફાસ્ટ | |||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ | ||||||||||||||||||||||||||||||||||||||||
ટેસ્ટ પ્રવેશ (cap ૮) | ઓક્ટૉબર ૩૧ ૧૯૭૬ v વેસ્ટ ઇંડીઝ મહિલા | |||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી ટેસ્ટ | જાન્યુઆરી ૧૫ ૧૯૭૭ v ઓસ્ટ્રેલિયા મહિલા | |||||||||||||||||||||||||||||||||||||||
ODI debut (cap ૨) | જાન્યુઆરી ૧ January ૧૯૭૮ v ઇંગ્લેન્ડ મહિલા | |||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી એકદિવસીય | જાન્યુઆરી ૮ ૧૯૭૮ v ઓસ્ટ્રેલિયા મહિલા | |||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
Source: CricketArchive, 14 September 2009 |
શોભા પંડિત (જન્મ ૧૧ ફેબ્રુઆરી, ૧૯૫૬ માં મુંબઇ, મહારાષ્ટ્ર) એક ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર છે. તેણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી ટેસ્ટ અને વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં રમી ચૂકી છે. તેણી મહારાષ્ટ્ર રાજ્ય તરફથી સ્થાનિક સ્તરે રમતી હતી.[૧] તેણીએ આઠ ટેસ્ટ મેચ અને બે એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.[૨]