શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા | |
---|---|
શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | હરિકૃષ્ણ (સ્વામિનારાયણ), મદન મોહન (કૃષ્ણ), રાધા |
તહેવારો | સ્વામિનારાયણ જયંતિ |
સ્થાન | |
સ્થાન | ધોલેરા |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
સ્થાપત્ય | |
નિર્માણકાર | સ્વામિનારાયણ |
પૂર્ણ તારીખ | ૧૯ મે, ૧૮૨૬ |
શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા અમદાવાદ જિલ્લાનાં ધોલેરા ખાતે આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે છ મંદિરો બાંધવામાં આવ્યા હતા, તેમાંથી એક છે.[૧] મંદિરનું નિર્માણ કાર્ય નિષ્કુળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. સ્વામીએ સ્વયં પથ્થરોની કોતરણી કરેલી છે.
મંદિરની દીવાલોમાં લુણો લાગવાથી તેજ સ્થાન પર તેની ઉપરજ નૂતન પથ્થરથી નવું મંદિર બનાવવામાં આવ્યું છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |