શ્રીરુદ્રમ્ (સંસ્કૃત: श्रीरुद्रम्) એ યજુર્વેદની તૈત્તિરીય સંહિતા (TS 4.5, 4.7) માંથી લેવામાં આવેલ રુદ્ર ( શિવનું ઉપનામ) ને અંજલિ આપવા માટેનો વૈદિક મંત્ર અથવા જાપ છે. તે બે ભાગો ધરાવે છે, નમકમ્ અને ચમકમ્.
ચમકમ્ શાસ્ત્રોક્ત પરંપરા દ્વારા શ્રી રુદ્રમ્માં ઉમેરવામાં આવે છે.[૧] [૨] રુદ્રમને શ્રી રુદ્રપ્રશ્ન અને રુદ્રાધ્યાય તરીકે પણ ઓળખવામાં આવે છે. શૈવ સંપ્રદાયમાં આ લખાણ મહત્વપૂર્ણ છે, જ્યાં શિવને પરબ્રહ્મ તરીકે જોવામાં આવે છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |