આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સરોસ ઉપગ્રહ શ્રેણી (Stretched Rohini Satellite Series (SROSS)) એ ઇસરો દ્વારા વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટે નિર્મીત થયેલ.આ શ્રેણીનાં પ્રથમ બે ઉપગ્રહો રોકેટની નિષ્ફળતાને કારણે ભ્રમણકક્ષામાં પ્રક્ષેપીત થઇ શક્યા નહીં.ત્રિજો સરોસ-૩ (જે સરોસ-સી તરીકે પણ ઓળખાય છે) તા=૨૦ મે,૧૯૯૨ ના રોજ સફળતાપુર્વક ભ્રમણકક્ષામાં શ્થાપિત કરવામાં આવ્યો.