સલીલ અંકોલાCricket information |
---|
બેટિંગ શૈલી | Right-hand bat |
---|
બોલીંગ શૈલી | Right-arm medium-fast |
---|
કારકિર્દી આંકડાઓ |
---|
|
---|
સ્પર્ધા |
Tests
| ODIs
|
---|
મેચ |
1
| 20
|
નોંધાવેલા રન |
6
| 34
|
બેટિંગ સરેરાશ |
6.00
| 3.77
|
૧૦૦/૫૦ |
-/-
| -/-
|
ઉચ્ચ સ્કોર |
6
| 9
|
નાંખેલા બોલ |
180
| 807
|
વિકેટો |
2
| 13
|
બોલીંગ સરેરાશ |
64.00
| 47.30
|
ઇનિંગમાં ૫ વિકેટો |
-
| -
|
મેચમાં ૧૦ વિકેટો |
-
| n/a
|
શ્રેષ્ઠ બોલીંગ |
1/35
| 3/33
|
કેચ/સ્ટમ્પિંગ |
-/-
| 2/- | |
Source: [૧], 4 February 2006 |
સલીલ અંકોલા ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.