સામ પિત્રોડા | |
---|---|
![]() | |
જન્મ | ૪ મે ૧૯૪૨ ![]() ટિટલાગઢ ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | વ્યાપારી ![]() |
સંસ્થા | |
વેબસાઇટ | http://www.sampitroda.com/ ![]() |
પદની વિગત | advisor to the Prime Minister (૨૦૦૪–૨૦૧૪), advisor to the Prime Minister (૧૯૮૭–૧૯૯૧), chairperson (૨૦૦૫–૨૦૧૪), chancellor (૨૦૧૨–૨૦૧૭) ![]() |
સત્યનારાયણ ગંગારામ પિત્રોડા અથવા સામ પિત્રોડા (જન્મ: ૪ મે ૧૯૪૨) ભારતનાં જાણીતાં એન્જિનિયર, વેપારી અને સલાહકાર છે.
તેમનો જન્મ ઑડિશાના તિતલાગઢ ગામમાં ગુજરાતી કુટુંબમાં થયો હતો.[૧] તેઓ રાજીવ ગાંધીના સમયમાં તેમના કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં યોગદાન માટે જાણીતા છે. તેઓ વડાપ્રધાન મનમોહન સિંહના ટેકનોલોજી સલાહકાર રહ્યા હતા.
![]() | આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |