સામખીયાળી (તા. ભચાઉ)

સામખીયાળી (તા. ભચાઉ)
—  ગામ  —
સામખીયાળી (તા. ભચાઉ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°18′12″N 70°30′26″E / 23.303300°N 70.507185°E / 23.303300; 70.507185
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 69 metres (226 ft)

કોડ

સામખીયાળી (તા. ભચાઉ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

પરિવહન

[ફેરફાર કરો]

ભારતનો રાષ્ટ્રીય ધોરી માર્ગ ૧૫ સામખીયાળી થઇને ગાંધીધામ અને કંડલા બંદર જાય છે. આ માર્ગને ભુજ સુધી વિસ્તૃત કરવાનું કામ ચાલુ છે.[] સામખીયાળી કચ્છનું પ્રવેશદ્વાર ગણાય છે

અહીં રેલ્વે સ્ટેશન (સ્ટેશન કોડ: SIOB) આવેલું છે.


તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ભચાઉ તાલુકાના ગામ


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત.
  2. http://morth.nic.in/writereaddata/sublink2images/NH_StartEnding_Station8634854396.htm સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન Start and end points of National Highways