સાવરકુંડલા | |||||||
— નગર — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°20′17″N 71°18′31″E / 21.338097°N 71.308737°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | અમરેલી | ||||||
વસ્તી | ૭૮,૩૫૪[૧] (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૯૩૧ ♂/♀ | ||||||
સાક્ષરતા | ૭૯.૪% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
સાવરકુંડલા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વહીવટી મથક છે.
પૌરાણિક વિગતો મુજબ સાવર અને કુંડલા બંને ગામો અલગ હતા, જ્યારે વચ્ચે નાવલી નદી વહેતી હતી. સાવરકુંડલા આઝાદી પહેલા ભાવનગર રાજ્યનું એક શહેર હતું.
સાવરકુંડલા તેના કાંટા ઉદ્યોગ, અહીંના વણકરો દ્વારા વણવામાં આવતા ઊનના ધાબળા અને ધાબળી તેમજ દિવાળીની રાત્રે દેશી પ્રકારના ફટાકડા ઇંગોરિયાની રમત માટે જાણીતું છે.[૨]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |