સોંસોગોર પર્વત | |
---|---|
શિખર માહિતી | |
ઉંચાઇ | 1,166 m (3,825 ft) |
ભૂગોળ | |
સ્થાન | ગોવા, ભારત |
પિતૃ પર્વતમાળા | પશ્ચિમ ઘાટ |
આરોહણ | |
સૌથી સહેલો રસ્તો | પદ આરોહણ |
સોંસોગોર પર્વત (અંગ્રેજી: Sonsogor) ભારત દેશના ગોવારાજ્યનો સૌથી વધુ ઊંચાઈ - દરિયાઈ સપાટી થી ૧,૧૬૬ મીટર (૩,૮૨૫ ફુટ) ઊંચાઈ ધરાવતો એક પર્વત છે. તે સત્તારી તાલુકામાં આવેલ છે. તેને સોંસોગોડ, દર્શિંઘા અથવા દર્શિંગા પણ કહેવામાં આવે છે. તે પશ્ચિમ ઘાટ પર્વત શ્રેણીનો એક ભાગ છે.[૧]
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |