સોલન

સોલન રેલ્વે સ્ટેશન

સોલન ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના સોલન જિલ્લામાં આવેલું મહત્વનું નગર છે. સોલન નગરનું નામ શુલીની દેવીના નામ પરથી પડ્યું છે. આ નગર અહીંના ચંબાઘાટ ખાતે આવેલા મશરુમ કેન્દ્રને કારણે મશરુમના શહેર તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત આ નગર રાજ્યના ઔદ્યોગિક કેન્દ્ર (ઇન્ડસ્ટ્રીઅલ હબ) તરીકે પણ જાણીતું છે.

ભૌગોલિક સ્થિતિ

[ફેરફાર કરો]
સોલન વિસ્તારની પર્વતીય ટેકરીઓ

સોલન નગર ૩૦.૯૨° N ૭૭.૧૨° E[]. પર વસેલું છે. આ નગરની સરેરાશ ઉંચાઇ ૧૪૬૭ મીટર (૪૮૧૨ ફૂટ) જેટલી છે.

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: