હરીશ ખરે વરિષ્ઠ પત્રકાર છે. તેઓ ઇ.સ. ૨૦૦૯-૨૦૧૨ દરમિયાન ભારતના ૧૪મા વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહ્યા હતા.