હરીશ પટેલ

હરીશ પટેલ
હરીશ પટેલ - ભારતીય હિન્દી કલાકાર, ૨૦૦૯ના વર્ષમાં
જન્મની વિગત(1950-11-25)November 25, 1950
બેલફાસ્ટ, ઉત્તર આયરલેન્ડ
રાષ્ટ્રીયતાઉત્તરી આયરીશ
વ્યવસાયઅભિનેતા

હરીશ પટેલ હિન્દી ચલચિત્રોના એક અભિનેતા છે.

વ્યક્તિગત જીવન

[ફેરફાર કરો]

હરીશ પટેલનો જન્મ ઉત્તર આયરલેન્ડ ખાતે બેલફાસ્ટ શહેરમાં થયો હતો. તેઓ ભારતીય મૂળના છે.[] તેમણે ૭ વર્ષની વયે હિંદુ ધારાવાહિક રામાયણમાં કિશોર અને કિશોરી તરીકેની ભૂમિકાઓ અદા કરી હતી. તેમણે ૧૯૮૩ના વર્ષમાં શ્યામ બેનેગલ નિર્દેશિત હિન્દી ચલચિત્ર મંડી માટે ભૂમિકા કરી ફિલ્મક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.

મુખ્ય ફિલ્મો

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ પાત્ર ટિપ્પણી
૨૦૨૧ ઈટર્નલ્સ કરુણ
૨૦૦૫ પ્યાર મેં ટ્વીસ્ટ
૧૯૯૮ ગુંડા
૧૯૯૭ સૂરજ
૧૯૯૭ લોહા સલીમ ચીકના
૧૯૮૫ અઘાત
૧૯૯૫ બરસાત

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Actor Harish Patel on the show". BBC. મેળવેલ ૧૪ જુલાઈ ૨૦૧૨. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)