હાટકોટી | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 31°07′52″N 77°44′38″E / 31.131°N 77.744°E | |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | શિમલા |
ઊંચાઇ | ૧,૪૪૨ m (૪૭૩૧ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૧૭૧૨૦૬ |
વાહન નોંધણી | HP-10 |
હાટકોટી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના સિમલા જિલ્લામાં આવેલ એક નગર છે. તે એક નગર પાબ્બર નદીના કિનારે પર અને શિમલા શહેર થી ૧૦૨ કિલોમીટર દૂર આવેલ છે. હાટકોટી હાટેશ્વરી માતાના મંદિર[૧] અને સાવરા કુડ્ડુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (૧૧૧ મેગાવોટ)[૨] માટે પણ પ્રખ્યાત છે.
હાટકોટી 31.131°N 77.744°E પર સ્થિત છે. આ સ્થળની સરેરાશ ઊંચાઈ દરિયાઈ સપાટી થી ૪૭૩૧ ફૂટ (૧૪૪૨ મીટર) જેટલી છે.