હાફલોન્ગ

હાફલોન્ગ

হাফলং
નગર
અન્ય નામો: 
ઉત્તર-પૂર્વનું સ્વિત્ઝરલેન્ડ
હાફલોન્ગ is located in Assam
હાફલોન્ગ
હાફલોન્ગ
હાફલોન્ગ is located in India
હાફલોન્ગ
હાફલોન્ગ
અક્ષાંશ-રેખાંશ: 25°10′08″N 93°00′58″E / 25.169°N 93.016°E / 25.169; 93.016Coordinates: 25°10′08″N 93°00′58″E / 25.169°N 93.016°E / 25.169; 93.016
દેશ ભારત
રાજ્યઆસામ
જિલ્લોદીમા હાસાઓ
સરકાર
 • માળખુંહાફલોન્ગ નગર સમિતિ
ઊંચાઇ
૯૬૬.૨૧૬ m (૩૧૭૦�૦૦૦ ft)
વસ્તી
 (૨૦૧૧[])
 • કુલ૪૩,૭૫૬
ભાષાઓ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિન કોડ
૭૮૮૮૧૯
ટેલિફોન કોડ૦૩૬૭૩
ISO 3166 ક્રમIN-AS
વાહન નોંધણીAS
હાફલોન્ગ ખાતે કિશોરોનું છાત્રાલય

હાફલોન્ગ ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના દિમા હાસાઓ જિલ્લામાં આવેલું એક નગર છે. હાફલોન્ગમાં દિમા હાસાઓ જિલ્લાનું મુખ્યાલય આવેલું છે. તે આસામમાં આવેલું એક માત્ર હવાખાવાનું સ્થળ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Haflong City Population Census 2011 - Assam". www.census2011.co.in. મેળવેલ ૧૫ જૂન ૨૦૧૭.
  2. East, OK! North. "Haflong - Assam's Hill Station". OK! North East. મૂળ માંથી 2014-08-26 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: