Dates | ૧૫–૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ |
---|---|
Administrator(s) | એશિયન ક્રિકેટ પરિષદ |
Cricket format | એક દિવસીય આંતરાષ્ટ્રિય |
Tournament format(s) | રાઉન્ડ-રોબિન અને નોકઆઉટ |
Host(s) | સંયુક્ત આરબ અમિરાત |
Champions | ![]() |
Runners-up | ![]() |
Participants | ૬ |
Matches played | ૧૩ |
Player of the series | ![]() |
Most runs | ![]() |
Most wickets | ![]() ![]() ![]() |
૨૦૧૮ એશિયા કપ[૧] એ એક દિવસીય આંતરાષ્ટ્રિય ક્રિકેટ પ્રતિયોગીતા છે જેનું આયોજન સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન સંયુક્ત આરબ અમિરાતમાં કરાયું છે.[૨] એશિયા કપનું આ ૧૪મું સંસ્કરણ છે. સંયુક્ત આરબ અમિરાતમાં આ ૩જી વખત એશિયા કપનું આયોજન થયું છે, આ પહેલા વર્ષ ૧૯૮૪ અને ૧૯૯૫માં એશિયા કપ ક્રિકેટનું આયોજન સંયુક્ત આરબ અમિરાતમાં કરાયું હતું. ૨૦૧૬ એશિયા કપ પ્રતિયોગીતામાં ભારત વિજેતા થયું હતું.[૩]
એશિયન ક્રિકેટ પરિષદના પાંચ પૂર્ણ સભ્યો આ પ્રતિયોગીતામાં ભાગ લેશે : અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રી લંકા. જેમની સાથે હોંગ કોંગ જોડાશે, કે જે એશિયા કપ ક્વોલિફાયરનું વિજેતા છે.[૪][૫][૬]
ગ્રુપ એ | ગ્રુપ બી |
---|---|
ભારત | અફઘાનિસ્તાન |
પાકિસ્તાન | બાંગ્લાદેશ |
હોંગ કોંગ | શ્રી લંકા |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
---|---|---|---|---|---|
|
|
|
|
|
|
સંયુક્ત આરબ અમિરાત | |
---|---|
દુબઈ | અબુ ધાબી |
દુબઈ આંતરાષ્ટ્રિય ક્રિકેટ સ્ટેડિયમ | શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ |
કોર્ડિનેટ્સ: 25°2′48″N 55°13′8″E / 25.04667°N 55.21889°E | કોર્ડિનેટ્સ: 24°23′47″N 54°32′26″E / 24.39639°N 54.54056°E |
ક્ષમતા: ૨૫,૦૦૦ | ક્ષમતા: ૨૦,૦૦૦ |
મેચ: ૮ | મેચ: ૫ |
![]() |
ટીમ | મેચ | જીત | હાર | ટાઈ | અંક | રનરેટ |
---|---|---|---|---|---|---|
પાકિસ્તાન | ૧ | ૧ | ૦ | ૦ | ૦ | +૨.૭૫૦ |
ભારત | ૦ | ૦ | ૦ | ૦ | ૦ | +૦.૦૦૦ |
હોંગકોંગ | ૧ | ૦ | ૧ | ૦ | ૦ | -૨.૭૫૦ |
ટીમ | મેચ | જીત | હાર | ટાઈ | અંક | રનરેટ |
---|---|---|---|---|---|---|
બાંગ્લાદેશ | ૧ | ૧ | ૦ | ૦ | ૨ | +૨.૭૪૦ |
અફઘાનિસ્તાન | ૧ | ૧ | ૦ | ૦ | ૨ | +૧.૮૨૦ |
શ્રી લંકા | ૨ | ૦ | ૨ | ૦ | ૦ | -૨.૨૮૦ |