૨૦૧૯ ક્રિકેટ વર્લ્ડકપ એ આઈસીસી દ્વારા આયોજીત થતાં ક્રિકેટ વિશ્વકપની ૧૨મી આવૃત્તિ છે. વિશ્વકપની આ ૧૨મી આવૃતિ ઇંગ્લેંડ અને વૅલ્સ દ્વારા મે ૩૦ થી જુલાઈ ૧૪ ૨૦૧૯ દરમિયાન યોજવામાં આવશે.[૧][૨][૩]
|dead-url=
|url-status=