૨૦૧૯ લોકસભા નિર્વાચન
|
← ૨૦૧૪ |
એપ્રિલ-મે ૨૦૧૯ |
૨૦૨૪ → |
|
|
 લોકસભા સંસદીયક્ષેત્રો |
|
ભારતની ૧૭મી લોક સભાનું ગઠન કરવા માટે ૨૦૧૯માં ભારતમાં લોકસભા નિર્વાચનનું આયોજન થશે.[૨] ભારતમાં લોક સભા નિર્વાચનનું આયોજન ભારતીય નિર્વાચન આયોગ કરે છે.
આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઑડિશા અને સિક્કિમ રાજ્યોની વિધાનસભાઓનું નિર્વાચન પણ લોકસભાની સાથે કરવામાં આવશે.
લોક સભાની કુલ સભ્ય સંખ્યા ૫૪૫ છે. જેમાંથી, ૫૪૩ સભ્યો પોતપોતાના સંસદીય ક્ષેત્રોમાંથી નિર્વાચિત થઇને આવે છે અને ૨ એંગ્લો-ભારતીય સભ્યોને રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે.[૩]
૨૦૧૯ લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં થશે. ૨૩ મે ૨૦૧૯ના રોજ પરિણામો જાહેર થશે.
તબક્કો ૧ |
એપ્રિલ ૧૧ |
૯૧ બેઠકો |
૨૦ રાજ્યો
|
તબક્કો ૨ |
એપ્રિલ ૧૮ |
૯૭ બેઠકો |
૧૩ રાજ્યો
|
તબક્કો ૩ |
એપ્રિલ ૨૩ |
૧૧૫ બેઠકો |
૧૪ રાજ્યો
|
તબક્કો ૪ |
એપ્રિલ ૨૯ |
૭૧ બેઠકો |
૯ રાજ્યો
|
તબક્કો ૫ |
મે ૬ |
૫૧ બેઠકો |
૭ રાજ્યો
|
તબક્કો ૬ |
મે ૧૨ |
૫૯ બેઠકો |
૭ રાજ્યો
|
તબક્કો ૭ |
મે ૧૯ |
૫૯ બેઠકો |
૮ રાજ્યો
|